કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) FSSAI દ્વારા પ્રસિધ્ધ થયેલા 'સ્ટેટ ફૂડ સેફ્ટી ઈન્ડેક્સ, 2020-21'માં ભારતના મોટા રાજ્યોમાં અંતિમ ક્રમે કયું રાજ્ય છે ? બિહાર છત્તીસગઢ ઝારખંડ ઉત્તર પ્રદેશ બિહાર છત્તીસગઢ ઝારખંડ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં સંરક્ષણ મંત્રાલયે 'હેવી વ્હીકલ ફેક્ટરી' (HVF), ચેન્નાઈને કેટલી અર્જુન MK-1A ટેન્કોની સપ્લાય માટે ઓડર કર્યો છે ? 78 90 68 118 78 90 68 118 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ‘સાગર’ મિશન અંતર્ગત ભારતીય નૌસેનાનું ઓફશોર પેટ્રોલિંગ જ્હાજ INS સાવિત્રી ક્યા દેશના ચટોગ્રામ બંદર પર પહોંચ્યું ? ઈન્ડોનેશિયા મ્યાનમાર બાંગ્લાદેશ વિયેતનામ ઈન્ડોનેશિયા મ્યાનમાર બાંગ્લાદેશ વિયેતનામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) રાષ્ટ્રીય શિક્ષક દિવસ ક્યારે મનાવાય છે ? 5 સપ્ટેમ્બર 6 સપ્ટેમ્બર 7 સપ્ટેમ્બર 3 સપ્ટેમ્બર 5 સપ્ટેમ્બર 6 સપ્ટેમ્બર 7 સપ્ટેમ્બર 3 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ દર્દી સલામતી દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 19 સપ્ટેમ્બર 18 સપ્ટેમ્બર 17 સપ્ટેમ્બર 16 સપ્ટેમ્બર 19 સપ્ટેમ્બર 18 સપ્ટેમ્બર 17 સપ્ટેમ્બર 16 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ભારતમાં રાષ્ટ્રીય શિક્ષક દિવસની ઉજવણીનો પ્રારંભ કયા વર્ષથી થયો છે ? 1958 1962 1960 1968 1958 1962 1960 1968 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP