કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
FSSAI દ્વારા પ્રસિધ્ધ થયેલા ‘સ્ટેટ ફૂડ સેફ્ટી ઈન્ડેક્સ, 2020-21’માં ભારતના કેન્દ્રશાસિત પ્રદેશોમાં અંતિમ ક્રમે કયો પ્રદેશ છે ?

દિલ્હી
ચંદીગઢ
લદાખ
લક્ષદ્વીપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં કેન્દ્રીય કેબિનેટે ભારતની ઉત્પાદન ક્ષમતા વધારવા માટે ઓટો, ઓટો કમ્પોનન્ટ્સ અને ડ્રોન ઉદ્યોગો માટે ___ રૂપિયાની PL યોજનાને મંજૂરી આપી છે ?

51,058
39,058
26,058
41,058

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
ભારતનું પ્રથમ જૈવ વિવિધતા ઉદ્યાન ‘જૈવવાટિકા’ ક્યા રાજ્યમાં શરૂ કરાયું ?

મધ્ય પ્રદેશ
ઉત્તરાખંડ
હિમાચલ પ્રદેશ
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
‘આંતરરાષ્ટ્રીય સમાન પગાર દિવસ' તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે ?

18 સપ્ટેમ્બર
19 સપ્ટેમ્બર
21 સપ્ટેમ્બર
20 સપ્ટેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં શાંઘાઈ સહયોગ સંગઠન (SCO)ના રાષ્ટ્રાધ્યક્ષોની પરિષદનું 21મું શિખર સંમેલન ક્યા યોજાયું હતું ?

શાંઘાઈ
ટોક્યો
ઢાકા
દુશામ્બે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP