કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં FSSAIએ ક્યા પ્રાણીને ખાદ્ય પ્રાણી (Food Animal) તરીકે માન્યતા આપી ? બ્લુશીપ કસ્તુરી હરણ હિમાલયન યાક પ્રોંગહોર્ન બ્લુશીપ કસ્તુરી હરણ હિમાલયન યાક પ્રોંગહોર્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) 2023 IPL હરાજીમાં ક્યા દેશનો સેમ કરન સૌથી મોંઘો ખેલાડી બન્યો ? ન્યૂઝિલેન્ડ ઈંગ્લેન્ડ દ. આફ્રિકા ઓસ્ટ્રેલિયા ન્યૂઝિલેન્ડ ઈંગ્લેન્ડ દ. આફ્રિકા ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) G20 સમિટ અંતર્ગત ક્યા શહેરને અર્બન-20 ઈવેન્ટની અધ્યક્ષતા મળી ? ઉડુપી અમદાવાદ પલવલ નાગપુર ઉડુપી અમદાવાદ પલવલ નાગપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં નવી અને પુનઃ પ્રાપ્ય ઊર્જા મંત્રાલયે રૂફટોપ સોલર યોજના ક્યા વર્ષ સુધી લંબાવી ? 2026 2030 2024 2028 2026 2030 2024 2028 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા દેશના વૈજ્ઞાનિકોને પરમાણુ સંલયન (Nuclear Fusion) સંબંધિત મહત્વની સફળતા પ્રાપ્ત થઈ છે ? ફ્રાન્સ અમેરિકા ઈંગ્લેન્ડ ચીન ફ્રાન્સ અમેરિકા ઈંગ્લેન્ડ ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા રાજ્યે અનામત વધારીને 76% કરવા માટે વિધેયક પસાર કર્યું ? કર્ણાટક હરિયાણા મહારાષ્ટ્ર છત્તીસગઢ કર્ણાટક હરિયાણા મહારાષ્ટ્ર છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP