કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022)
G-20ની 2023ની બેઠકની મેજબાની ક્યું ભારતીય રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ કરશે ?

જમ્મુ કાશ્મીર
હરિયાણા
ગુજરાત
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022)
તાજેતરમાં ચર્ચામાં રહેલ T-Hub ક્યા રાજ્યમાં સ્થિત સ્ટાર્ટ-અપ ઈન્ક્યુબેટર છે ?

તેલંગાણા
તમિલનાડુ
કર્ણાટક
આંધ્ર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં IN-SPACe (ઈન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઈઝેશન સેન્ટર)નું ઉદ્ઘાટન કર્યું ?

ગાંધીનગર
પુણે
અમદાવાદ
બેંગલુરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP