કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે ક્યા શહેરમાંથી G-20 ડિજિટલ ઈનોવેશન એલાયન્સ (DIA) કાર્યક્રમ અને સ્ટે સેફ ઓનલાઈન અભિયાન શરૂ કર્યું ? બેંગલુરુ ચેન્નાઈ નવી દિલ્હી અમદાવાદ બેંગલુરુ ચેન્નાઈ નવી દિલ્હી અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા દેશે શાંતિ સૈનિકો વિરુદ્ધ ગુનાઓની જવાબદેહી વધારવા માટે ‘ગ્રૂપ ઓફ ફ્રેન્ડ્સ’ લૉન્ચ કર્યું ? અમેરિકા ઓસ્ટ્રેલિયા ફ્રાન્સ ભારત અમેરિકા ઓસ્ટ્રેલિયા ફ્રાન્સ ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ભારતમાં પ્રથમ G20 શેરપા બેઠકનું આયોજન ક્યા શહેરમાં કરાશે ? ઉદયપુર ગાંધીનગર મુંબઈ કેવડિયા ઉદયપુર ગાંધીનગર મુંબઈ કેવડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ માટે કાચા માલના સપ્લાયમાં મદદ કરવા માટે ગુજરાત, આંધ્ર પ્રદેશ અને ___ ત્રણ બલ્ક ડ્રગ પાર્કની સ્થાપના કરવામાં આવી ? મણિપુર હિમાચલ પ્રદેશ અરુણાચલ પ્રદેશ મિઝોરમ મણિપુર હિમાચલ પ્રદેશ અરુણાચલ પ્રદેશ મિઝોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ તુંગરેશ્વર વન્યજીવ અભયારણ્ય ક્યા રાજ્યમાં સ્થિત છે ? મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ કર્ણાટક રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ કર્ણાટક રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ઈન્ડિયા ઈન્ટરનેશનલ ટ્રેડ ફેરની 41મી આવૃત્તિનું આયોજન ક્યા કરાયું હતું ? પુણે ચેન્નાઈ નવી દિલ્હી બેંગલુરૂ પુણે ચેન્નાઈ નવી દિલ્હી બેંગલુરૂ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP