ભૌતિક વિજ્ઞાન (Physics) જો ગુરુત્વપ્રવેગ g નું મૂલ્ય 9.8 ms-2 હોય અને લબાઈનો એકમ km અને સમયનો એકમ hr માં લેવામાં આવે, તો g નું મૂલ્ય ___ km h-2 થાય ? 9800 1,27,008 12,700 980 9800 1,27,008 12,700 980 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) 1° = rad 180/π 360/n n/360 π/180 180/π 360/n n/360 π/180 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) સમય એ સમાંગ છે. જેના પરિણામસ્વરૂપે સંરક્ષણનો કયો નિયમ મળે છે ? કોણીય વેગમાનના સંરક્ષણનો નિયમ વિદ્યુતભારના સંરક્ષણનો નિયમ રેખીય વેગમાનના સંરક્ષણનો નિયમ ઊર્જા-સંરક્ષણનો નિયમ કોણીય વેગમાનના સંરક્ષણનો નિયમ વિદ્યુતભારના સંરક્ષણનો નિયમ રેખીય વેગમાનના સંરક્ષણનો નિયમ ઊર્જા-સંરક્ષણનો નિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) 1.97855ને ત્રણ અંકો સુધી round off કરતાં મળતી સંખ્યા ___ 1.90 1.98 2.00 1.97 1.90 1.98 2.00 1.97 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) નીચેનામાંથી કયો એકમ પૂરક એકમ છે ? એમ્પિયર કેન્ડેલા સેકન્ડ સ્ટીરેડિયન એમ્પિયર કેન્ડેલા સેકન્ડ સ્ટીરેડિયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) કોઈ રેડિયોએક્ટિવ તત્ત્વમાં t સમયે અવિભંજીત પરમાણુઓની સંખ્યા N = N0e-λr સૂત્ર અનુસાર મળે છે. જ્યાં N0 એ પ્રારંભિક અવિભંજીત પરમાણુઓની સંખ્યા છે. તો λનું પારિમાણિક સૂત્ર જણાવો. M-1L⁰T⁰ M⁰L-1T⁰ M⁰L⁰T-1 M¹L⁰T-1 M-1L⁰T⁰ M⁰L-1T⁰ M⁰L⁰T-1 M¹L⁰T-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP