કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં યોજાયેલી G20ની થિંક20 બેઠકમાં ક્યો ઘોષણાપત્ર અપનાવાયો ? નાગપુર ઘોષણાપત્ર ભોપાલ ઘોષણાપત્ર બેંગલોર ઘોષણાપત્ર ચેન્નાઈ ઘોષણાપત્ર નાગપુર ઘોષણાપત્ર ભોપાલ ઘોષણાપત્ર બેંગલોર ઘોષણાપત્ર ચેન્નાઈ ઘોષણાપત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા રાજ્યમાં આધુનિક સિંચાઈ પ્રણાલી ધરાવતી નારાયણપુર લેફ્ટ બેંક નહેરનું ઉદ્ઘાટન કર્યું ? ઓડિશા કેરળ કર્ણાટક તમિલનાડુ ઓડિશા કેરળ કર્ણાટક તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) વિશ્વ હિન્દી દિવસ ક્યારે મનાવાય છે ? 6 જાન્યુઆરી 9 જાન્યુઆરી 10 જાન્યુઆરી 8 જાન્યુઆરી 6 જાન્યુઆરી 9 જાન્યુઆરી 10 જાન્યુઆરી 8 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) સ્થાનિક રીતે સદાંગમન તરીકે જાણીતી બતકની દુર્લભ પ્રજાતિ ગ્રેટર સ્કૂપ 94 વર્ષ બાદ ક્યા રાજ્યના વિષ્ણુપુર જિલ્લામાં સ્થિત લોટક સરોવરમાં જોવા મળી ? મધ્ય પ્રદેશ આંધ્ર પ્રદેશ મણિપુર મેઘાલય મધ્ય પ્રદેશ આંધ્ર પ્રદેશ મણિપુર મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) EYના રિપોર્ટ અનુસાર, ભારત ક્યા વર્ષ સુધીમાં 26 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનશે ? 2030 2041 2047 2025 2030 2041 2047 2025 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ODIમાં 200 રન કરનારો પાંચમો ભારતીય ક્રિકેટર કોણ બન્યો ? ઈશાન કિશાન રોહિત શર્મા સૂર્યકુમાર યાદવ શુભમન ગિલ ઈશાન કિશાન રોહિત શર્મા સૂર્યકુમાર યાદવ શુભમન ગિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP