કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ભારતની G20 અધ્યક્ષતા અંતર્ગત સાયન્સ 20 એન્ગેજમેન્ટ ગ્રૂપની બેઠક ક્યા યોજાઈ ? પોંડીચેરી બેંગલુરુ લક્ષદ્વીપ લદાખ પોંડીચેરી બેંગલુરુ લક્ષદ્વીપ લદાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) વિશ્વ ટુના (એક પ્રકારની માછલી) દિવસ ક્યારે મનાવાય છે ? 5 મે 2 મે 7 મે 11 મે 5 મે 2 મે 7 મે 11 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ભારતમાં સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (CBDC) અપનાવનારું દેશનું પ્રથમ નગર નિગમ ક્યું બન્યું ? પટના મુંબઈ લખનઉ જયપુર પટના મુંબઈ લખનઉ જયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં આવેલા તુંગનાથ મંદિરને રાષ્ટ્રીય મહત્ત્વનું સ્મારક ઘોષિત કરવામાં આવ્યું છે ? હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ ટવજ મહારાષ્ટ્ર સિક્કિમ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ ટવજ મહારાષ્ટ્ર સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) યુનાઈટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન કલાઈમેટ ચેન્જ (UNFCCC) માટે કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ (COP) 28નું આયોજન ક્યા કરવામાં આવશે ? દુબઈ ટોક્યો નવી દિલ્હી પેરિસ દુબઈ ટોક્યો નવી દિલ્હી પેરિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં સાઉદી અરેબિયાના પોર્ટ અલ-જુબૈલમાં આયોજિત ‘અલ-મોહદ અલ-હિન્દી 2023' અભ્યાસમાં ક્યા ભારતીય જહાજે ભાગ લીધો ? INS સુભદ્રા એક પણ નહીં INS તરકશ આપેલ બંને INS સુભદ્રા એક પણ નહીં INS તરકશ આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP