કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) G20 સંગઠનની સ્થાપના ક્યા વર્ષે થઈ હતી ? 1999 1992 1971 1989 1999 1992 1971 1989 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા રાજ્યે સગર્ભા મહિલાઓ માટે ‘આંચલ’ નામક આરોગ્ય દેખરેખ યોજના શરૂ કરી છે ? ગુજરાત મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન ગુજરાત મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ‘ભારતીય બિઝનેસ પોર્ટલ' લોન્ચ કરવામાં આવ્યું છે. તેના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? આપેલ પૈકી એક પણ નહીં ભારત સરકારના વાણિજ્ય વિભાગે વિદેશી વેપાર પ્રવૃત્તિઓને સરળ બનાવવા અને વૈશ્વિક સ્તરે વેપારના વિસ્તરણ માટે આ વેબ પોર્ટલ વિકસાવ્યું છે. આપેલ બંને આ પોર્ટલ ભારતીય નિકાસકારો અને વિદેશી ખરીદદારો માટે આંતરરાષ્ટ્રીય વેપારના હબ તરીકે કામ કરશે. આપેલ પૈકી એક પણ નહીં ભારત સરકારના વાણિજ્ય વિભાગે વિદેશી વેપાર પ્રવૃત્તિઓને સરળ બનાવવા અને વૈશ્વિક સ્તરે વેપારના વિસ્તરણ માટે આ વેબ પોર્ટલ વિકસાવ્યું છે. આપેલ બંને આ પોર્ટલ ભારતીય નિકાસકારો અને વિદેશી ખરીદદારો માટે આંતરરાષ્ટ્રીય વેપારના હબ તરીકે કામ કરશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં INS ગોમતીને ક્યા સ્થળેથી સેવામુક્ત કરાયું ? આંધ્ર પ્રદેશ કેરળ તમિલનાડુ મુંબઈ આંધ્ર પ્રદેશ કેરળ તમિલનાડુ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ચોથા રાજ્ય ખાદ્ય સુરક્ષા સૂચકાંક 2021-22માં ગુજરાતનો ક્રમ કેટલામો છે ? ચોથો ત્રીજો બીજો પાંચમો ચોથો ત્રીજો બીજો પાંચમો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ક્યા જિલ્લામાં ઝાલાવાડ બિઝનેસ કોન્કલેવ – 2022નો શુભારંભ કર્યો ? ગાંધીનગર અમદાવાદ સુરત સુરેન્દ્રનગર ગાંધીનગર અમદાવાદ સુરત સુરેન્દ્રનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP