કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
તાજેતરમાં ભારતના G20 શેરપા તરીકે કોની નિયુક્તિ કરાઈ ?

અમિતાભ કાંત
સુશીલચંદ્રા
પિયુષ ગોયલ
રાજીવ કુમાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
તાજેતરમાં ક્યા ભારતીય અર્થશાસ્ત્રીને વર્લ્ડ બેંકના મુખ્ય અર્થશાસ્ત્રી નિયુક્ત કરાયા ?

ઈન્દરમીત ગિલ
ગીતા ગોપીનાથ
ઉર્જિત પટેલ
શક્તિકાંત દાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP