કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) G20ની પ્રથમ પર્યાવરણ અને જળવાયુ સ્થિરતા વર્કિંગ ગ્રૂપની બેઠક ક્યા શહેરમાં યોજાશે ? બેંગલુરુ કોઈમ્બતુર મદુરાઈ વિશાખાપટ્ટનમ બેંગલુરુ કોઈમ્બતુર મદુરાઈ વિશાખાપટ્ટનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને ભારતીય નૌસેનાનો મુખ્ય સમુદ્રી અભ્યાસ TROPEX 2023નું આયોજન હિન્દ મહાસાગર ક્ષેત્રમાં કરવામાં આવ્યું. એક પણ નહીં TROPEX નું પૂરું નામ Theatre Level Operational Readiness Exercise છે. આપેલ બંને ભારતીય નૌસેનાનો મુખ્ય સમુદ્રી અભ્યાસ TROPEX 2023નું આયોજન હિન્દ મહાસાગર ક્ષેત્રમાં કરવામાં આવ્યું. એક પણ નહીં TROPEX નું પૂરું નામ Theatre Level Operational Readiness Exercise છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ઈન્ટરપોલ યંગ ગ્લોબલ પોલીસ લીડર્સ પ્રોગ્રામ (YGPLP)ની ત્રીજી આવૃત્તિનું આયોજન ક્યા કરવામાં આવ્યું ? બેંગલુરુ નવી દિલ્હી હૈદરાબાદ મુંબઈ બેંગલુરુ નવી દિલ્હી હૈદરાબાદ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ‘પરીક્ષા પે ચર્ચા’ની છઠ્ઠી આવૃત્તિનું આયોજન ક્યા શહેરમાં કરવામાં આવશે ? અમદાવાદ હૈદરાબાદ નવી દિલ્હી મુંબઈ અમદાવાદ હૈદરાબાદ નવી દિલ્હી મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) સિયાચિનની કુમાર પોસ્ટ પર સક્રિય રીતે તહેનાત થનારા પ્રથમ મહિલા અધિકારી કોણ છે ? કેપ્ટન પ્રિયંકા મિશ્રા કેપ્ટન શિવ ચૌહાણ કેપ્ટન શિવાની ઝા કેપ્ટન પ્રીતિ શર્મા કેપ્ટન પ્રિયંકા મિશ્રા કેપ્ટન શિવ ચૌહાણ કેપ્ટન શિવાની ઝા કેપ્ટન પ્રીતિ શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) ક્યા બે રાજ્યોને TB નાબૂદીના પ્રયત્નોમાં મદદ કરશે ? બિહાર અને છત્તીસગઢ ઓડિશા અને બિહાર ઉત્તર પ્રદેશ અને ઓડિશા ઉત્તર પ્રદેશ અને છત્તીસગઢ બિહાર અને છત્તીસગઢ ઓડિશા અને બિહાર ઉત્તર પ્રદેશ અને ઓડિશા ઉત્તર પ્રદેશ અને છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP