કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) પ્રથમ G20 એજ્યુકેશન વર્કિંગ ગ્રૂપ બેઠક ક્યા યોજાઈ હતી ? રાજકોટ ચેન્નાઈ આગ્રા પટના રાજકોટ ચેન્નાઈ આગ્રા પટના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં રાષ્ટ્રપતિ ભવનના મુઘલ ગાર્ડનનું નામ બદલીને શું કરાયું ? રાષ્ટ્રપતિ ઉદ્યાન સમૃદ્ધ ઉદ્યાન અમૃત ઉદ્યાન અટલ ઉદ્યાન રાષ્ટ્રપતિ ઉદ્યાન સમૃદ્ધ ઉદ્યાન અમૃત ઉદ્યાન અટલ ઉદ્યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) નેશનલ મિશન ફોર ક્લીન ગંગા (NMCG)એ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ અર્બન અફેર્સ (NIUA)ના સહયોગથી રિવર સિટીઝ એલાયન્સ (RCA)ના સભ્યોની વાર્ષિક બેઠક ડ્રાઈવિંગ હોલિસ્ટિક એક્શન ફોર અર્બન રિવર (DHARA) 2023નું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ? નવી દિલ્હી નાગપુર વારાણસી પુણે નવી દિલ્હી નાગપુર વારાણસી પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) વિશ્વ આર્દ્રભૂમિ દિવસ (World Wetlands Day) ક્યારે મનાવાય છે ? 4 ફેબ્રુઆરી 3 ફેબ્રુઆરી 5 ફેબ્રુઆરી 2 ફેબ્રુઆરી 4 ફેબ્રુઆરી 3 ફેબ્રુઆરી 5 ફેબ્રુઆરી 2 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં ભારતનું સૌથી મોટું હેલિકોપ્ટર નિર્માણ એકમ કાર્યરત્ થયું ? મહારાષ્ટ્ર કર્ણાટક રાજસ્થાન તમિલનાડુ મહારાષ્ટ્ર કર્ણાટક રાજસ્થાન તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) દાદાસાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ 2023 અંતર્ગત બેસ્ટ પ્લેબેક સિંગર (પુરુષ)નો એવોર્ડ કોને એનાયત કરાશે ? જુબીન નોટિયાલ સચેત ટંડન અરિજિત સિંહ વિશાલ દાદલાણી જુબીન નોટિયાલ સચેત ટંડન અરિજિત સિંહ વિશાલ દાદલાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP