કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ભારતની G20 અધ્યક્ષતા અંતર્ગત એગ્રીકલ્ચર વર્કિંગ ગ્રુપની પ્રથમ કૃષિ પ્રતિનિધિ બેઠકનું આયોજન ક્યા કરાયું હતું ? કોચીન રાંચી વિશાખાપટ્ટનમ ઈન્દોર કોચીન રાંચી વિશાખાપટ્ટનમ ઈન્દોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ICAOના એવિએશન સેફ્ટી ઓવરસાઈટ રેન્કિંગમાં ભારતનો ક્રમ કેટલામો છે ? 75મો 21મો 55મો 61મો 75મો 21મો 55મો 61મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS)એ BIS સ્ટાન્ડર્ડાઈઝેશન ચેર પ્રોફેસરની સ્થાપના માટે કઈ સંસ્થા સાથે સમજુતી કરી ? IIT ગાંધીનગર આપેલ તમામ NIT કાલીકટ IIT ગુવાહાટી IIT ગાંધીનગર આપેલ તમામ NIT કાલીકટ IIT ગુવાહાટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ભારતનો પ્રથમ બાયોમાસ આધારિત હાઈડ્રોજન પ્લાન્ટ ક્યા રાજ્યમાં સ્થાપવામાં આવશે ? મધ્ય પ્રદેશ અરૂણાચલ પ્રદેશ હિમાચલ પ્રદેશ ઉ.પ્રદેશ મધ્ય પ્રદેશ અરૂણાચલ પ્રદેશ હિમાચલ પ્રદેશ ઉ.પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં પેંગોંગ ત્સો મેરાથોનનું આયોજન ક્યા કરાયું હતું ? ઉત્તરાખંડ લદાખ સિક્કિમ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ લદાખ સિક્કિમ હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ગુજરાતના અરીઝ ખંભાતાને ક્યા ક્ષેત્ર માટેનો પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરાયો ? સામાજિક કાર્ય જાહેર બાબતો વિજ્ઞાન અને એન્જિ. વેપાર અને ઉદ્યોગ સામાજિક કાર્ય જાહેર બાબતો વિજ્ઞાન અને એન્જિ. વેપાર અને ઉદ્યોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP