કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં ગ્લોબલ મિલેટ્સ (શ્રી અન્ન) કોન્ફરન્સ 2023નું ઉદ્ઘાટન કર્યું ?

જયપુર
દિલ્હી
અમદાવાદ
બેંગલુરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
તાજેતરમાં ભારતની પ્રથમ કન્ટેનર ફીડર સેવા ક્યા બંદર વચ્ચે શરૂ કરાઈ ?

ચેન્નાઈ-વિશાખાપટ્ટનમ
ચેન્નાઈ-પુડુચેરી
માંડવી-મુંબઈ
કોચીન-પુડુચેરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં ‘ડ્રગ ટ્રાફિકિંગ એન્ડ નેશનલ સિક્યોરિટી' કોન્ફરન્સનું આયોજન ક્યા કરાયું હતું ?

નવી દિલ્હી
બેંગલુરુ
ગાંધીનગર
મુંબઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP