કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં પ્રથમ G20 ડિઝાસ્ટર રિસ્ક રિડકશન વર્કિંગ ગ્રૂપ મીટિંગનું આયોજન ક્યા કરાયું હતું ? અમદાવાદ ગાંધીનગર વડોદરા સુરત અમદાવાદ ગાંધીનગર વડોદરા સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) 20 લાખ ગ્રામીણ પરિવારોને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવા માટે ક્યા રાજ્યને વર્લ્ડ બેંક પાસેથી લોન મળી ? કેરળ કર્ણાટક બિહાર ઉત્તર પ્રદેશ કેરળ કર્ણાટક બિહાર ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) હુરુનના ગ્લોબલ યુનિકોર્ન ઈન્ડેક્સ 2023માં યુનિકોર્નની સંખ્યાની દૃષ્ટિએ ભારતનો ક્રમ કેટલામો છે ? પ્રથમ ત્રીજો બીજો ચોથો પ્રથમ ત્રીજો બીજો ચોથો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા દેશે યુક્રેન સિક્યોરિટી આસિસ્ટન્સ ઈનિશિયેટિવ લૉન્ચ કરી ? ભારત જર્મની અમેરિકા ઈંગ્લેન્ડ ભારત જર્મની અમેરિકા ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં જારી મોનેટરી પોલિસી કમિટીના નીતિગત દરો અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. રિવર્સ રેપોરેટ : 4% કેશ રિઝર્વ રેશિયો (CRR) : 7.50% બેંક રેટ : 6.75% રેપોરેટ : 6.50% રિવર્સ રેપોરેટ : 4% કેશ રિઝર્વ રેશિયો (CRR) : 7.50% બેંક રેટ : 6.75% રેપોરેટ : 6.50% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) નાણાકીય વર્ષ 2022-23 (FY23)માં ભારતનો સૌથી મોટો ટ્રેડિંગ પાર્ટનર દેશ ક્યો છે ? અમેરિકા ચીન UAE રશિયા અમેરિકા ચીન UAE રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP