કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
તાજેતરમાં ચર્ચામાં રહેલ START સંધિ ક્યા બે દેશો વચ્ચેની પરમાણુ સંધિ છે ?

ભારત અને અમેરિકા
રશિયા અને અમેરિકા
ચીન અને અમેરિકા
રશિયા અને ચીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB)એ ક્યા રાજ્યમાં બાગાયતને પ્રોત્સાહન આપવા માટે 130 મિલિયન ડોલરની લોનની મંજૂરી આપી ?

ઉત્તર પ્રદેશ
મધ્ય પ્રદેશ
હિમાચલ પ્રદેશ
આંધ્ર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
ભારતની G20 અધ્યક્ષતા અંતર્ગત એગ્રીકલ્ચર વર્કિંગ ગ્રુપની પ્રથમ કૃષિ પ્રતિનિધિ બેઠકનું આયોજન ક્યા કરાયું હતું ?

કોચીન
ઈન્દોર
રાંચી
વિશાખાપટ્ટનમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
આંતરરાષ્ટ્રીય ડાર્વિન દિવસ ક્યારે મનાવાય છે ?

15 ફેબ્રુઆરી
14 ફેબ્રુઆરી
13 ફેબ્રુઆરી
12 ફેબ્રુઆરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP