કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
G20 સમિટ અંતર્ગત પ્રથમ WHO ટ્રેડિશનલ મેડિસિન ગ્લોબલ સમિટનું આયોજન ક્યા કરાયું હતું ?

બેંગલુરુ
ગાંધીનગર
નવી દિલ્હી
ભોપાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
તાજેતરમાં ક્યા દેશમાં કર્ણાટક સાંસ્કૃતિક મહોત્સવનું આયોજન કરાયું હતું ?

થાઈલેન્ડ
ઑસ્ટ્રેલિયા
શ્રીલંકા
બાંગ્લાદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP