કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) ગેસ ઑથોરિટી ઓફ ઈન્ડિયા લિ. (GAIL)એ ક્યા શહેરમાં નેચરલ ગેસ સિસ્ટમમાં હાઈડ્રોજનનું મિશ્રણ કરવા માટેનો પ્રથમ પ્રોજેક્ટ લૉન્ચ કર્યો ? ઈન્દોર પુણે વિશાખાપટ્ટનમ હૈદરાબાદ ઈન્દોર પુણે વિશાખાપટ્ટનમ હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) 'મિલન' બહુપક્ષીય નૌસેના અભ્યાસનું આયોજન ક્યા દેશની નૌસેના દ્વારા કરવામાં આવશે ? ચીન રશિયા ભારત ફાન્સ ચીન રશિયા ભારત ફાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM-KISAN)ના કેટલા વર્ષ પૂર્ણ થયા ? 5 10 3 7 5 10 3 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી કિસાન સંપદા યોજના (PMKSY) ક્યા વર્ષ સુધી લંબાવી ? વર્ષ 2022-23 વર્ષ 2025-26 વર્ષ 2024-25 વર્ષ 2028-29 વર્ષ 2022-23 વર્ષ 2025-26 વર્ષ 2024-25 વર્ષ 2028-29 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) સ્માર્ટ કાર્ડ આર્મ્સ લાઈસન્સ રજૂ કરનારું ભારતનું પ્રથમ સશસ્ત્ર દળ ક્યું બન્યું ? ITBP દિલ્હી પોલીસ BSF CRPF ITBP દિલ્હી પોલીસ BSF CRPF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) સ્ટેચ્યૂ ઓફ ઈક્વલિટી (સમાનતાની પ્રતિમા) એ કોની મૂર્તિ છે ? મહાત્મા ગાંધી શંકરાચાર્ય રામાનુજાચાર્ય સરદાર પટેલ મહાત્મા ગાંધી શંકરાચાર્ય રામાનુજાચાર્ય સરદાર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP