કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) 'Gaofen-11' ઉપગ્રહ ક્યા દેશ દ્વારા લૉન્ચ કરવામાં આવ્યો છે ? જાપાન ફ્રાન્સ ચીન રશિયા જાપાન ફ્રાન્સ ચીન રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) નીચેના પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે તે જણાવો. COP26નું આયોજન ગ્લાસગોમાં કરવામાં આવ્યું હતું. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાના ટાપુ દેશો માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફોર રેજિલિયન્ટ આઈલેન્ડ સ્ટેટ્સ (IRIS) પહેલ શરૂ કરી. COP26નું આયોજન ગ્લાસગોમાં કરવામાં આવ્યું હતું. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાના ટાપુ દેશો માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફોર રેજિલિયન્ટ આઈલેન્ડ સ્ટેટ્સ (IRIS) પહેલ શરૂ કરી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં નીતિ આયોગ દ્વારા લૉન્ચ કરાયેલ SDG શહેરી સૂચકાંક 2021-22માં કયું શહેર પ્રથમ આવ્યું છે ? કોઇમ્બતુર શિમલા ઈન્દોર ચંદીગઢ કોઇમ્બતુર શિમલા ઈન્દોર ચંદીગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) બાળ દિવસ ક્યારે મનાવાય છે ? 11 નવેમ્બર 13 નવેમ્બર 12 નવેમ્બર 14 નવેમ્બર 11 નવેમ્બર 13 નવેમ્બર 12 નવેમ્બર 14 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) ઘરેલુ ધાર્મિક પર્યટનને પ્રોત્સાહન આપવા માટે તાજેતરમાં IRCTC દ્વારા શરૂ કરવામાં આવેલી સર્કિટ ટ્રેનનું નામ શું છે ? શ્રી રામાયણ યાત્રા ટ્રેન અયોધ્યા યાત્રા ટ્રેન શ્રી રામજન્મભૂમિ ટ્રેન બુધ્ધ યાત્ર ટ્રેન શ્રી રામાયણ યાત્રા ટ્રેન અયોધ્યા યાત્રા ટ્રેન શ્રી રામજન્મભૂમિ ટ્રેન બુધ્ધ યાત્ર ટ્રેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ‘વીમેન્સ ઈન્વોલ્વમેન્ટ ઈન સાયન્સ એન્ડ એજિનિયરીંગ રિસર્ચ’ (WISER) કાર્યક્રમ શરૂ કરાયો છે તેનો સહભાગી દેશ ક્યો છે ? જર્મની જાપાન ઈઝરાયેલ અમેરિકા જર્મની જાપાન ઈઝરાયેલ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP