કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા દેશમાં આયોજિત ફોરમ ફોર ઈન્ડિયા પેસિફિક આઈલેન્ડ્સ કોઓપરેશન (FIPIC)માં ભાગ લીધો ?

ન્યૂઝીલેન્ડ
પાપુઆ ન્યૂ ગિની
ઓસ્ટ્રેલિયા
જાપાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
ક્યા રાજ્યમાં સેન્ટર ફોર ઈનોવેશન ઈન્ક્યુબેશન રિસર્ચ એન્ડ આંત્રપ્રિન્યોરશિપ (C-i2RE)નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ?

મણિપુર
ઝારખંડ
ગોવા
તેલંગાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP