કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) આત્મનિર્ભર ભારત અભિયાન સાથે ભારતની GDPના ___ ટકા જેટલું પ્રોત્સાહન પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું. 7% 15% 5% 12% 7% 15% 5% 12% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ભારતની કઈ સંસ્થા દ્વારા ઇન્ડિયા - ઓસ્ટ્રેલિયા સર્ક્યુલર ઈકોનોમી (I-ACE) હેકેથોન 2021 કરવામાં આવ્યું હતું ? નીતિ આયોગ DSCI વિજ્ઞાન અને ટેક. વિભાગ FICCI નીતિ આયોગ DSCI વિજ્ઞાન અને ટેક. વિભાગ FICCI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કયા રાજ્યની વિધાનસભામાં લગભગ 60 વર્ષ બાદ રાષ્ટ્રગાન વગાડવામાં આવ્યું ? મિઝોરમ નાગાલેન્ડ ત્રિપુરા મેઘાલય મિઝોરમ નાગાલેન્ડ ત્રિપુરા મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત આવતી તમામ સ્કૂલોના નામ બદલીને કયા મહાનુભાવ પરથી રાખવાનો નિર્ણય કર્યો ? અરુણ જેટલી સ્વામી દયાનંદ સરસ્વતી નેતાજી સુભાષચંદ્ર બોઝ અટલબિહારી વાજપેયી અરુણ જેટલી સ્વામી દયાનંદ સરસ્વતી નેતાજી સુભાષચંદ્ર બોઝ અટલબિહારી વાજપેયી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આસામના ઐતિહાસિક ઢેકિયાજુલી ટાઉનની મુલાકાત લીધી હતી જે ___ સાથે સંબંધિત છે. 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ અહોમ સામ્રાજ્યની રાજકુમારી સાથે 1942ના ભારત છોડો આંદોલન અસહકારનું આંદોલન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ અહોમ સામ્રાજ્યની રાજકુમારી સાથે 1942ના ભારત છોડો આંદોલન અસહકારનું આંદોલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં શહેરી સ્થાનિક સંસ્થાઓ (Urban Local Bodies-ULBs) સુધારા પૂર્ણ કરનારૂં 5મું રાજ્ય કયું બન્યું ? આંધ્ર પ્રદેશ બિહાર રાજસ્થાન ઉત્તર પ્રદેશ આંધ્ર પ્રદેશ બિહાર રાજસ્થાન ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP