કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
તાજેતરમાં આયોજિત વિશ્વના સૌથી મોટા વર્ચ્યુઅલ ફિનટેક ફેસ્ટિવલ GEF 2021ની મેજબાની ક્યા દેશે કરી ?

ઓસ્ટ્રેલિયા
ભારત
જાપાન
અમેરિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
તાજેતરમાં ઈન્ટરનેશનલ એડવર્ટાઈઝીંગ એસોસિએશન ઓફ ઈન્ડિયા (IAA) દ્વારા બિઝનેસ લીડર ઓફ ધ યર એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો ?

વર્ષા જોષી
ડૉ.આર.એસ.સોઢી
ગૌતમ અદાણી
મુકેશ અંબાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
તાજેતરમાં NTPCની પેટા કંપની NTPC- રિન્યુએબલ એનર્જી (NTPC-REL)એ કયા રાજ્યમાં સૌર પ્રોજેક્ટ્સ સ્થાપવા માટે તેના પ્રથમ ગ્રીન ટર્મ લોન કરાર પર હસ્તાક્ષર કર્યા છે ?

રાજસ્થાન
આપેલ પૈકી કોઈ નહીં
આપેલ બંને
ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
નીચેના વિધાનો પૈકી સત્ય વિધાન/વિધાનો પસંદ કરો.

આસામની રાઈસ વાઈન જુડિમા અને નાગાલેન્ડની કાકડીને પણ GI ટેગ મળ્યો છે.
આપેલ પૈકી એક પણ નહીં
રાજસ્થાનની સોલન મહેંદીને GI ટેગ મળ્યો.
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
ક્યા મહાનુભાવને વર્ષ 2021નો યિદાન પુરસ્કાર એનાયત થયો છે ?

ડૉ.રુકિમણી બેનરજી
આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને
પ્રો.એરિક હનુશેક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
તાજેતરમાં જાહેર થયેલી ફોર્બ્સની યાદી અનુસાર, સૌથી અમીર ભારતીય તરીકે કોણ પ્રથમ ક્રમે છે ?

ગૌતમ અદાણી
એક પણ નહીં
મુકેશ અંબાણી
રતન નાના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP