કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ ગ્લોબલ હંગર ઈન્ડેક્સ (GHI) 2022 લૉન્ચ કર્યો ? આપેલ બંને એક પણ નહીં Concern Wordwide Welthungerhlife આપેલ બંને એક પણ નહીં Concern Wordwide Welthungerhlife ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં ક્યા રાજ્યના સંથાનપરા ક્ષેત્રના કાલીપરા પહાડોમા નીલકુરિંજી ફૂલોની 6 નવી પ્રજાતિઓ શોધવામાં આવી ? ગોવા કર્ણાટક મહારાષ્ટ્ર કેરળ ગોવા કર્ણાટક મહારાષ્ટ્ર કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) કોણ બન્યા ? લેફ.જનરલ આર.એસ.પંવાર લેફ.જનરલ અનિલ ચૌહાણ લેફ.જનરલ બલદેવસિંહ લેફ.જનરલ યોગેશકુમાર જોષી લેફ.જનરલ આર.એસ.પંવાર લેફ.જનરલ અનિલ ચૌહાણ લેફ.જનરલ બલદેવસિંહ લેફ.જનરલ યોગેશકુમાર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) 36મી રાષ્ટ્રીય રમતોનું સમાપન ક્યા કરાયું ? સુરત રાજકોટ ગાંધીનગર વડોદરા સુરત રાજકોટ ગાંધીનગર વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) આંતરરાષ્ટ્રીય ગ્રામીણ મહિલા દિવસ ક્યારે મનાવાય છે ? 18 ઓક્ટોબર 15 ઓક્ટોબર 17 ઓક્ટોબર 16 ઓક્ટોબર 18 ઓક્ટોબર 15 ઓક્ટોબર 17 ઓક્ટોબર 16 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ સુકાપાઈકા નદી ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? છત્તીસગઢ ઓડિશા પશ્ચિમ બંગાળ મધ્ય પ્રદેશ છત્તીસગઢ ઓડિશા પશ્ચિમ બંગાળ મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP