કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા રાજ્યની કલ્લાકુરિચી લાકડાની નકશીકામની કલાને GI ટૅગ પ્રાપ્ત થયું છે ? મહારાષ્ટ્ર કેરળ આંધ્ર પ્રદેશ તમિલનાડુ મહારાષ્ટ્ર કેરળ આંધ્ર પ્રદેશ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા બંદર પર 1200 કરોડ રૂપિયાના રોકાણ સાથે મલ્ટિ મોડલ લોજિસ્ટિક્સ પાર્ક (NMLP)ના વિકાસ માટે NHAIઅને તમિલનાડુ ઔદ્યોગિક વિકાસ નિગમ (TIDCO)એ ભાગીદારી કરી ? ચેન્નાઈ મુંબઈ વિશાખાપટ્ટનમ કંડલા ચેન્નાઈ મુંબઈ વિશાખાપટ્ટનમ કંડલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) ભારત અને સ્વીડને ક્યા દિવસે 8મો નવીનીકરણ દિવસ (Innovation Day) મનાવ્યો ? 26 ઓકટોબર 23 ઓકટોબર 24 ઓકટોબર 25 ઓકટોબર 26 ઓકટોબર 23 ઓકટોબર 24 ઓકટોબર 25 ઓકટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા મંત્રાલય રાષ્ટ્રીય સ્તરનો જાગૃતિ કાર્યક્રમ ‘સંભવ’ 2021 શરૂ કર્યો ? ગૃહ મંત્રાલય MSME મંત્રાલય ભારે ઉદ્યોગ મંત્રાલય ગ્રામીણ વિકાસ મંત્રાલય ગૃહ મંત્રાલય MSME મંત્રાલય ભારે ઉદ્યોગ મંત્રાલય ગ્રામીણ વિકાસ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં દેશની ચોથી અને ગુજરાતની પ્રથમ એરક્રાફ્ટ રેસ્ટોરન્ટ ક્યા કાર્યરત થઈ ? અમદાવાદ વડોદરા રાજકોટ સુરત અમદાવાદ વડોદરા રાજકોટ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં કઈ કંપનીએ એર ઈન્ડિયાના વેચાણ માટે લગાવાયેલી બોલીમાં રૂ.18,000 કરોડની બોલી લગાવી એર ઈન્ડિયા હસ્તગત કરી ? રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ તાતા સન્સ સ્પાઈસ ઝેટ સિંગાપુર એરલાઈન્સ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ તાતા સન્સ સ્પાઈસ ઝેટ સિંગાપુર એરલાઈન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP