કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા રાજ્યની કાંગડા ચાને યુરોપિયન GI ટેગ મળ્યો ? આસામ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ અરુણાચલ પ્રદેશ આસામ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ ક્યારે મનાવાય છે ? 22 એપ્રિલ 24 એપ્રિલ 23 એપ્રિલ 21 એપ્રિલ 22 એપ્રિલ 24 એપ્રિલ 23 એપ્રિલ 21 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) નેશનલ હાઈવે ઑથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ ક્યા વર્ષ સુધીમાં ભારતમાં લગભગ 10,000 km ઓપ્ટિકલ ફાઈબર કેબલ (OFC) ઈન્ફ્રાસ્ટ્રકચર વિકસિત કરવાની યોજના બનાવી છે ? વર્ષ 2025 વર્ષ 2035 વર્ષ 2030 વર્ષ 2028 વર્ષ 2025 વર્ષ 2035 વર્ષ 2030 વર્ષ 2028 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા દેશે ‘એડવાન્સ્ડ’ ઈન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઈલ (ICBM)નું સફળ પરીક્ષણ કર્યું ? ચીન ઉત્તર કોરિયા રશિયા ઈઝરાયેલ ચીન ઉત્તર કોરિયા રશિયા ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા રાજ્યને ઈ-પ્રિક્યોરમેન્ટ માટે પૂર્વોત્તરમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનારું રાજ્ય ઘોષિત કરાયું ? મિઝોરમ ત્રિપુરા નાગાલેન્ડ મેઘાલય મિઝોરમ ત્રિપુરા નાગાલેન્ડ મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ખોંગજોમ દિવસ ક્યા રાજ્યમાં ઉજવવામાં આવે છે ? મિઝોરમ તેલંગાણા મણિપુર ગોવા મિઝોરમ તેલંગાણા મણિપુર ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP