વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) GIS નું આખું નામ શું છે ? Geographically integrated system Geographic information system General integrated system Ganga information system Geographically integrated system Geographic information system General integrated system Ganga information system ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ઓગસ્ટ, 2016 માં ભારતની પહેલી સશસ્ત્ર પરમાણુ સબમરીનનો નૌકાદળમાં સમાવેશ કરવામાં આવેલ છે, તેનું નામ ___ છે. આઈ.એન.એસ. અરિહંત આઈ.એન.એસ. વિરાટ આઈ.એન.એસ. તેજસ આઈ.એન.એસ. વિક્રાંત આઈ.એન.એસ. અરિહંત આઈ.એન.એસ. વિરાટ આઈ.એન.એસ. તેજસ આઈ.એન.એસ. વિક્રાંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) કયો ભારતનો અધ્યતન હવામાન ઉપગ્રહ છે ? GSAT-6 INSAT - 2 IRNSS -H INSAT-3DR GSAT-6 INSAT - 2 IRNSS -H INSAT-3DR ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) "હિમાદ્રી સ્ટેશન" ક્યાં આવેલ છે ? આર્કટિક પ્રદેશ સિયાચીન એન્ટાર્કટિકા સિમલા આર્કટિક પ્રદેશ સિયાચીન એન્ટાર્કટિકા સિમલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) 'નિસારગ્રુના' શું છે ? આધુનિક પરમાણુ ટેકનોલોજી છે, કે જે પ્લુટોનિયમમાંથી થોરિયમના રૂપાંતરણ સાથે સંકળાયેલી છે. પૂનઃપ્રાપ્ય ઊર્જા સ્ત્રોતો અંગેની માહિતીઓ ધરાવતી વેબ એપ્લીકેશન નિસારગ્રુના એક વિશેષ પ્રકારનો છોડ છે, જેના બીજમાંથી ઈંધણ યોગ્ય તેલ મળે છે. બાયોમિથેનેશન માટે BARC દ્વારા વિકસાવવામાં આવેલી ટેકનોલોજી છે. આધુનિક પરમાણુ ટેકનોલોજી છે, કે જે પ્લુટોનિયમમાંથી થોરિયમના રૂપાંતરણ સાથે સંકળાયેલી છે. પૂનઃપ્રાપ્ય ઊર્જા સ્ત્રોતો અંગેની માહિતીઓ ધરાવતી વેબ એપ્લીકેશન નિસારગ્રુના એક વિશેષ પ્રકારનો છોડ છે, જેના બીજમાંથી ઈંધણ યોગ્ય તેલ મળે છે. બાયોમિથેનેશન માટે BARC દ્વારા વિકસાવવામાં આવેલી ટેકનોલોજી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) 23 મે, 2016ના રોજ સફળ પરિક્ષણ કરાયું હતું. આ પ્રથમ તબક્કો હતો. જેનું નામ ___ છે. LEX - Landing Experiment SPEX - Scramjet Propulsion Experiment REx - Return Flight Experiment HEX-Hypersonic Flight Experiment LEX - Landing Experiment SPEX - Scramjet Propulsion Experiment REx - Return Flight Experiment HEX-Hypersonic Flight Experiment ANSWER DOWNLOAD GUJARATI MCQ APP