Talati Practice MCQ Part - 7
કયા શાસકના ગરુડધ્વજના સિક્કાઓ મોટા પ્રમાણમાં પ્રાપ્ત થયા છે ?

ચંદ્રગુપ્ત બીજો
ચંદ્રગુપ્ત મૌર્ય
અશોક
પુલકેશી બીજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
‘સંગીત મકરંદ’ની રચના કોણે કરી હતી ?

મકરંદ દવે
સારંગદેવ
ઓમકારનાથ
નારદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
અલંકાર ઓળખાવો : ઊંઘી ગયેલા બાળક જેમ શહેર શાંત હતું.

ઉત્પ્રેક્ષા
યમક
અનન્વય
ઉપમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP