GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) Give synonym of:'Barbarous' Labourous Barber Ambitious Savage Labourous Barber Ambitious Savage ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ભારતીય બંધારણના આર્ટિકલ-80 અનુસાર રાજ્યસભામાં સભ્યોની મહત્તમ સંખ્યા જણાવો. 253 250 245 238 253 250 245 238 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) બેઠકો અનામત રાખવાનું અને ખાસ પ્રતિનિધિત્વ આવવાનું (સીત્તેર) વર્ષ પછી બંધ કરવા બાબતનો ઉલ્લેખ ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં કરવામાં આવ્યો છે ? આર્ટીકલ - 334 આર્ટીકલ - 337 આર્ટીકલ - 339 આર્ટીકલ - 336 આર્ટીકલ - 334 આર્ટીકલ - 337 આર્ટીકલ - 339 આર્ટીકલ - 336 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) એક સમઘન કે જેની ધારની લંબાઈ 4 મીટર છે અને પાણીથી સંપૂર્ણ ભરેલો છે. તેને કોઈ નળાકાર કે જેના આડછેદનું ક્ષેત્રફળ 16 મીટર² છે. તો તેમાં ઠાલવતા નળાકારના કુલ કદના 75% ભાગ પાણીથી ભરાય છે. તો નળાકારની ઊંચાઈ કેટલી થાય ? 16/3 મીટર 4/3 મીટર 16 મીટર 3/4 મીટર 16/3 મીટર 4/3 મીટર 16 મીટર 3/4 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) નીચે જણાવેલ શબ્દનો અર્થ (શબ્દ-સમજૂતી) દર્શાવો.'થેપાડું' કાણ સમયે માથે મૂકવાનું સફેદ વસ્ત્ર જાડું સુતરાઉ કોરનું ધોતિયું ગામઠી લોકોને ખભે રાખવાનું જાડું વસ્ત્ર હાથથી સીવેલી બાળકને સુવાડવાની ગોદડી કાણ સમયે માથે મૂકવાનું સફેદ વસ્ત્ર જાડું સુતરાઉ કોરનું ધોતિયું ગામઠી લોકોને ખભે રાખવાનું જાડું વસ્ત્ર હાથથી સીવેલી બાળકને સુવાડવાની ગોદડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) Give antonym of:'Plaintiff' Suer Complainant Acused Defendant Suer Complainant Acused Defendant ANSWER DOWNLOAD GUJARATI MCQ APP