GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) Give the adjective form of 'Enemy'. Enimical Inimical Enemical Enmity Enimical Inimical Enemical Enmity ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) નીચે આપેલ વાક્યનો કર્તરિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો. છાયાથી ગંધર્વના પ્રેમમાં પડાયું છાયા ગંધર્વને પ્રેમ કરશે છાયા ગંધર્વને પ્રેમ કરે છે શું છાયા ગંધર્વના પ્રેમમાં પડી છાયા ગંધર્વના પ્રેમમાં પડી છાયા ગંધર્વને પ્રેમ કરશે છાયા ગંધર્વને પ્રેમ કરે છે શું છાયા ગંધર્વના પ્રેમમાં પડી છાયા ગંધર્વના પ્રેમમાં પડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ગુજરાતમાં બુદ્ધનો સ્તૂપ ક્યાં આવેલો છે? દેવની મોરી વેરાવળ વલસાડ દ્વારકા દેવની મોરી વેરાવળ વલસાડ દ્વારકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) માણસોમાં "ફ્લોરોસીસ'' નામનો થતો રોગ પાણીમાં નીચેના ક્યા તત્વના વધારે પ્રમાણે કારણે સંભવી શકે ? ફ્લોરાઈડ કેલ્શિયમ મેગ્નેશિયમ કાર્બન ફ્લોરાઈડ કેલ્શિયમ મેગ્નેશિયમ કાર્બન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) તારાઓનું ટમટમતું દેખાવા માટે કઈ પ્રકાશીય ઘટના જવાબદાર છે ? પરાવર્તન વાતાવરણીય વક્રીભવન વાતાવરણીય પરાવર્તન પૂર્ણ આંતરિક પરાવર્તન પરાવર્તન વાતાવરણીય વક્રીભવન વાતાવરણીય પરાવર્તન પૂર્ણ આંતરિક પરાવર્તન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) નીચેનામાંથી કયું વાક્ય નિપાતવાળું છેઃ(a) મહેનત કરશો તો પરીક્ષામાં પાસ થશો (b) હું આવ્યો પણ તમે ઘરે નહોતા (c) ઈશ્વર આવ્યો ને પ્રશ્ન ઊકલી ગયો (d) ગરમીમાં કેવળ સફેદ જ વસ્ત્રો પહેરો d b અને d a અને d c અને d d b અને d a અને d c અને d ANSWER DOWNLOAD GUJARATI MCQ APP