કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) ભારતમાં કેટલા ટાઈગર રિઝર્વને Global Conservation Assured Tiger Standards (GATS)ની માન્યતા મળેલી છે ? 10 14 11 5 10 14 11 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં રાષ્ટ્રીય મહત્ત્વની સંસ્થાનો દરજ્જો આપવામાં આવેલો તે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફૂડ પ્રોસેસિંગ ટેકનોલોજી (IIFPT) ક્યા આવેલી છે ? કુંડલી, હરિયાણા થંજાવુર, તમિલનાડુ નોઈડા, ઉત્તર પ્રદેશ લેહ, લદ્દાખ કુંડલી, હરિયાણા થંજાવુર, તમિલનાડુ નોઈડા, ઉત્તર પ્રદેશ લેહ, લદ્દાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં હરિતધારા નામનું એન્ટિ-મિથેનોજેનિક ફીડ સપ્લિમેન્ટ વિકસિત કર્યું ? ICMR ICAR CSMCRI PRL ICMR ICAR CSMCRI PRL ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ક્યા રાજ્યની સરકારે ખાદ્યાન્ન વિતરણ માટે પહેલું ગ્રેઈન ATM (Grain ATM) સ્થાપ્યું ? મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ હરિયાણા કેરળ મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ હરિયાણા કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) ટોક્યો ઓલિમ્પિક્સમાં સમાપન સમારોહમાં ભારતીય ધ્વજધારક કોણ રહેશે ? અભિનવ બિન્દ્રા મનપ્રીતસિંહ બજરંગ પુનિયા આપેલ પૈકી એક પણ નહીં અભિનવ બિન્દ્રા મનપ્રીતસિંહ બજરંગ પુનિયા આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં યોજાયેલી ફૂટબોલ ચેમ્પિયનશિપ યુરો કપ 2020માં યુરોપિયન ગોલ્ડન બૂટ એવોર્ડ કોને એનાયત થયો ? લિયાનાર્દો બોન્કી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો જોર્ડન પિડફોર્ક કરીમ બેન્જેના લિયાનાર્દો બોન્કી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો જોર્ડન પિડફોર્ક કરીમ બેન્જેના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP