પર્યાવરણ (The environment) વૈશ્વિક દાહકતા (Global Warning) માટે નીચેના પૈકી કયું પરિબળ જવાબદાર નથી ? જંગલોના વ્યાપમાં ઘટાડો - વૃક્ષોનું છેદન વિવિધ પરિબળો થકી હવા અને જળ પ્રદૂષણ પેટ્રોલિયમ પેદાશોનો અસાધારણ ઉપયોગ અતિવૃષ્ટિ જંગલોના વ્યાપમાં ઘટાડો - વૃક્ષોનું છેદન વિવિધ પરિબળો થકી હવા અને જળ પ્રદૂષણ પેટ્રોલિયમ પેદાશોનો અસાધારણ ઉપયોગ અતિવૃષ્ટિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA) અનુસાર ભારતમાં ટાઈગર રિઝર્વના સ્થળ માટે નીચેના પૈકી કયો સાચો જવાબ છે ? બન્દીપુર ટાઈગર રિઝર્વ આપેલ તમામ રણથંભોર ટાઈગર રિઝર્વ મેલઘાટ ટાઈગર રિઝર્વ બન્દીપુર ટાઈગર રિઝર્વ આપેલ તમામ રણથંભોર ટાઈગર રિઝર્વ મેલઘાટ ટાઈગર રિઝર્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) નીચે દર્શાવેલ ઈંધણ પૈકી સૌથી ઓછું પ્રદૂષણ શાનાથી થાય છે ? ડીઝલ પેટ્રોલ હાઈડ્રોજન કોલસો ડીઝલ પેટ્રોલ હાઈડ્રોજન કોલસો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) દેશમાં હવાની ગુણવત્તાનાં ધોરણો નક્કી કરવાની જવાબદારી કોને આપવામાં આવેલ છે ? WHO કાયદા મંત્રાલય સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ સ્વાસ્થ્ય મંત્રાલય WHO કાયદા મંત્રાલય સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ સ્વાસ્થ્ય મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) રોજગાર કચેરીઓ ઉપર રાજ્યકક્ષાએ સીધું નિયંત્રણ અધિક નિયામકશ્રી નાયબ નિયામકશ્રી (રોજગાર) નિયામકશ્રી રોજગાર અને તાલીમ નાયબ નિયામકશ્રી (તાલીમ) અધિક નિયામકશ્રી નાયબ નિયામકશ્રી (રોજગાર) નિયામકશ્રી રોજગાર અને તાલીમ નાયબ નિયામકશ્રી (તાલીમ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) ડીઝલ વાહનોના ધુમાડામાં રહેલા પદાર્થોને ઓળખી બતાવો. સલ્ફર ડાયોક્સાઈડ અને સિસુ સલ્ફર ડાયોક્સાઈડ અને નાઈટ્રસ ઓક્સાઈડ કણયુક્ત કચરો અને બેન્ઝીન નાઈટ્રસ ઓક્સાઈડ અને બેન્ઝીન સલ્ફર ડાયોક્સાઈડ અને સિસુ સલ્ફર ડાયોક્સાઈડ અને નાઈટ્રસ ઓક્સાઈડ કણયુક્ત કચરો અને બેન્ઝીન નાઈટ્રસ ઓક્સાઈડ અને બેન્ઝીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP