કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) વિશ્વ વન દિવસ (Global Wind Day) ક્યારે મનાવાય છે ? 15 જૂન 22 જૂન 7 જૂન 10 જૂન 15 જૂન 22 જૂન 7 જૂન 10 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) સ્કાઈટ્રેકસ વર્લ્ડ એરપોર્ટ એવોર્ડ્સમાં ક્યા ભારતીય એરપોર્ટને ભારત અને દક્ષિણ એશિયામાં સર્વશ્રેષ્ઠ ડોમેસ્ટિક એરપોર્ટનો પુરસ્કાર મળ્યો ? બેંગલુરુ ઈન્ટરનેશનલ એરપોર્ટ એક પણ નહીં સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ, અમદાવાદ છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ, મુંબઈ બેંગલુરુ ઈન્ટરનેશનલ એરપોર્ટ એક પણ નહીં સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ, અમદાવાદ છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ, મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા રાજ્યે ‘જાતિ આધારિત ગણના' નામક જાતિ આધારિત વસતી ગણતરી કરાવવાનો નિર્ણય કર્યો છે ? બિહાર ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ ઉત્તરાખંડ બિહાર ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ટેકનોલોજી ડેવલપમેન્ટ ફંડ (TDF) યોજના ક્યા મંત્રાલય સાથે સંબંધિત છે ? સંરક્ષણ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ગૃહ મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય સંરક્ષણ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ગૃહ મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ઑટિસ્ટિક ગૌરવ દિવસ (Autistic Pride Day) ક્યારે મનાવાય છે ? 2 જૂન 18 જૂન 11 જૂન 22 જૂન 2 જૂન 18 જૂન 11 જૂન 22 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલી બંધન એક્સપ્રેસ અને મૈત્રી એક્સપ્રેસ ભારત અને ક્યા દેશ વચ્ચે ચાલે છે ? બાંગ્લાદેશ શ્રીલંકા નેપાળ ભૂટાન બાંગ્લાદેશ શ્રીલંકા નેપાળ ભૂટાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP