કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) Global Youth Development Index 2020માં ભારત કેટલામાં ક્રમે રહ્યું છે ? 113માં 122માં 108માં 141માં 113માં 122માં 108માં 141માં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા શહેરને ભારતનું પ્રથમ ‘વોટર પ્લસ’ શહેર ઘોષિત કરવામાં આવ્યું છે ? પટણા પણજી ઈન્દોર પુરી પટણા પણજી ઈન્દોર પુરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સોમનાથ તીર્થ સ્થળે વર્ચ્યુઅલ ઉપસ્થિત રહીને કેટલા કરોડના યાત્રિક સુવિધાલક્ષી પ્રોજેક્ટનું ઈ–લોકાર્પણ કરાવ્યું હતું ? 102 કરોડ 96 કરોડ 85 કરોડ 110 કરોડ 102 કરોડ 96 કરોડ 85 કરોડ 110 કરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) Global Youth Development Index વિશ્વના કેટલા દેશોમાં યુવાઓની સ્થિતિને માપે છે ? 171 181 161 191 171 181 161 191 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) વર્ષ 2024ની ઓલિમ્પિક રમતનું આયોજન ક્યા કરવામાં આવશે ? દોહા પેરિસ લંડન સિડની દોહા પેરિસ લંડન સિડની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારતીય મહિલા બોકસર સુશ્રી લવલીના બોરગોહેન કયા રાજ્યના વતની છે ? મેઘાલય ત્રિપુરા તેલંગાણા આસામ મેઘાલય ત્રિપુરા તેલંગાણા આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP