Gujarat Police Constable Practice MCQ Part - 4 GNFC ખાતરનું કારખાનું કયા શહેરમાં આવેલું છે ? દાંતીવાડા ચાવજ અંકલેશ્વર કોયલી દાંતીવાડા ચાવજ અંકલેશ્વર કોયલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 અમેરિકાના GPSની જેમ ભારતના ક્ષેત્રીય નેવિગેશન ઉપગ્રહ તંત્રને પ્રધાનમંત્રીએ શું નામ આપ્યું છે ? ગ્લોનાસ નાવિક આદિત્ય ગગન ગ્લોનાસ નાવિક આદિત્ય ગગન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 રમણને એક કામ કરતા 10 દિવસ અને મનોજને તે જ કામ કરતા 15 દિવસ લાગે છે. જો બંન્ને સાથે મળીને કામ કરે તો તે કામ કેટલા દિવસમાં પુરુ થાય ? 6 18 12 9 6 18 12 9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ચૂંટણીઓ સંબંધી ગુનાઓ માટેની જોગવાઇઓ IPC - 1860 ના કયા પ્રકરણમાં છે ? પ્રકરણ-8 પ્રકરણ-9A પ્રકરણ-9 પ્રકરણ-10 પ્રકરણ-8 પ્રકરણ-9A પ્રકરણ-9 પ્રકરણ-10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 નીચે દર્શાવેલ કયા બે સ્થળો વચ્ચેનું અંતર સૌથી વધારે છે ? કંડલા થી સાપુતારા ભૂજ થી દ્વારકા વલસાડ થી ભૂજ સાપુતારા થી દ્વારકા કંડલા થી સાપુતારા ભૂજ થી દ્વારકા વલસાડ થી ભૂજ સાપુતારા થી દ્વારકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 જો એક વર્ગમાં મુકેશનો ક્રમ આગળથી 14મો અને પાછળથી 41મો છે. તો વર્ગખંડમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે ? 50 54 52 55 50 54 52 55 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP