Talati Practice MCQ Part - 4 GNFC ખાતરનું કારખાનું કયા શહેરમાં આવેલું છે ? ચાવજ દાંતીવાડા કોયલી અંકલેશ્વર ચાવજ દાંતીવાડા કોયલી અંકલેશ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 નીચેનામાંથી કયા રાજ્યની સીમા અરુણાચલપ્રદેશને અડકતી નથી ? મણિપુર નાગાલેન્ડ ભૂટાન અસમ મણિપુર નાગાલેન્ડ ભૂટાન અસમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ‘અખબાર’ શબ્દ મૂળ કઈ ભાષાનો શબ્દ છે. સંસ્કૃત ઉર્દુ હિન્દી અરબી સંસ્કૃત ઉર્દુ હિન્દી અરબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 કોણે ગુજરાતમાં સ્વતંત્ર સલ્તનતની સ્થાપના કરી ? અહમદશાહ મુઝફ્ફરશાહ પ્રથમ આલપખાન કુતુબુદ્દીન મહમદશાહ અહમદશાહ મુઝફ્ફરશાહ પ્રથમ આલપખાન કુતુબુદ્દીન મહમદશાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 A અને B અનુક્રમે રૂ. 16000 અને રૂ, 20000 રોકી ધંધો શરૂ કરે છે તો વર્ષના અંતે નફો-નુકશાન ક્યા પ્રમાણમાં વહેંચી શકાય? 4 : 5 5 : 8 3 : 4 1 : 2 4 : 5 5 : 8 3 : 4 1 : 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 એક વ્યક્તિ એક હારમાં ડાબી બાજુથી 7મો અને જમણી બાજુથી 13મો છે તો કુલ કેટલા વ્યક્તિ હારમાં હશે? 17 18 16 19 17 18 16 19 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP