કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરના RBI રિપોર્ટ અનુસાર, 15.9% ઉત્પાદન વૃદ્ધિ સાથે ક્યુ રાજ્ય ભારતનું સૌથી મોટું મેન્યુફેકચરિંગ હબ બન્યું છે ?

ગુજરાત
તેલંગાણા
આંધ્ર પ્રદેશ
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરમાં તમિલનાડુમાં 3D EXPERIENCE લેબ સ્થાપવાની જાહેરાત કઈ કંપનીએ કરી છે ?

કાલા શ્રીકોવ
અમ્મો એન્જિનિયરિંગ
ટ્રીપલ કેનોપી
દસોલ્ટ સિસ્ટમ્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરમાં ચર્ચામાં રહેલ ‘AFSPA’નું પુરૂનામ શું છે ?

આર્મ્ડ ફાયર્ડ સ્પેશિયલ પાવર્સ એકટ
આર્મ્ડ ફોર્સીસ સ્પેશિયલ પાવર્સ એક્ટ
આર્મ્ડ ફોર્સીસ સ્પેશિયલ પાવર્સ ઓફ આર્મી એક્ટ
આર્મ્ડ ફોર્સીસ સ્પેસિફિક પાવર્સ એક્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP