ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) મોટા ભાગના પરોક્ષ વેરા સુધારા વધારા સહિત સંયોજિત Good & Service Tax (GST) થઇને કયારથી અમલમાં મૂકવામાં આવેલ છે ? 1-6-2016 1-4-2016 1-7-2016 1-7-2017 1-6-2016 1-4-2016 1-7-2016 1-7-2017 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ડિજિટલ પેમેન્ટ માટેની 'ભીમ' એપ્લિકેશન કઈ સંસ્થાએ બનાવી છે ? રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા પંજાબ નેશનલ બેંક રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા પંજાબ નેશનલ બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 1935 માં ભારતીય રીઝર્વ બેંકની મુખ્ય ઓફીસ કયા શહેરમાં શરૂ કરવામાં આવી ? કલકત્તા દિલ્હી મુંબઈ હૈદરાબાદ કલકત્તા દિલ્હી મુંબઈ હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરીટી એકટ ક્યારે પસાર કરવામાં આવ્યો ? 1-9-2012 19-9-2015 19-9-2013 19-6-2013 1-9-2012 19-9-2015 19-9-2013 19-6-2013 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતીય રિઝર્વ બેન્ક નોટ મુદ્રણ પ્રાઈવેટ લિમિટેડ અનુસાર રૂપિયા 2000/- ની નોટના છાપકામ માટે મુદ્રણ ખર્ચ કેટલો થાય છે ? રૂપિયા 3.09 પૈસા રૂપિયા 3.50 પૈસા રૂપિયા 3.54 પૈસા રૂપિયા 3.48 પૈસા રૂપિયા 3.09 પૈસા રૂપિયા 3.50 પૈસા રૂપિયા 3.54 પૈસા રૂપિયા 3.48 પૈસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) વિવિધ દેશોના સ્ટોક એક્સચેન્જ અને તેના ધોરણાત્મક સૂચકાંક પૈકી કઈ જોડ ખોટી છે ? નેશનલ સ્ટોક એક્સચેન્જ -Nifty 50 ફ્રેન્કફર્ટ સ્ટોક એક્સચેન્જ- DAX યુરોનેસ્ટ-પેરિસ-CAC 40 બેજિંગ સ્ટોક એક્સચેન્જ- Hang Seng Index નેશનલ સ્ટોક એક્સચેન્જ -Nifty 50 ફ્રેન્કફર્ટ સ્ટોક એક્સચેન્જ- DAX યુરોનેસ્ટ-પેરિસ-CAC 40 બેજિંગ સ્ટોક એક્સચેન્જ- Hang Seng Index ANSWER DOWNLOAD GUJARATI MCQ APP