Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District
ઉપગ્રહના માધ્યમથી કોઈ પણ સ્થળ જાણવા GPS પ્રણાલીનો ઉપયોગ કરાય છે, તેનું પુરું નામ શું છે ?

Global positioning service
Global Positioning System
Global point service
General positioning system

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District
છંદ ઓળખાવો:
'ચોમાસું તો ખાસું ખૂબ, દીસે દુનિયા ડૂબાડૂબ;
લોક ઉચારે રાગ મલાર, - ખેતર વાવે ખેતીકાર.'

શિખરિેણી
અનુષ્ટુપ
ચોપાઈ
દોહરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP