ભારતની ભૂગોળ (Geography of India) "ભૂખરી ક્રાંતિ" (Grey Revolution) શાના ઉત્પાદન માટે નિર્ધારિત કરાઈ છે ? ચામડા નિર્મિત વસ્તુઓ પેટ્રોલિયમ ખાતર ઈંડા ચામડા નિર્મિત વસ્તુઓ પેટ્રોલિયમ ખાતર ઈંડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ઝારખંડ રાજ્યમાં આવેલાં ક્યા વિસ્તારના પવિત્ર ઉપવનોની માલિકી સમાજની હોવાથી તે વનોને કોઈ સરકારી નિયમ કે કાયદો લાગુ પડતો નથી ? લિંગદોહ પલામું ઓરન સરના લિંગદોહ પલામું ઓરન સરના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) 'Menmecho Lake' નામની પર્વતમાળા કયા રાજ્યમાં આવેલી છે ? સિક્કિમ ત્રિપુરા આસામ હિમાચલ પ્રદેશ સિક્કિમ ત્રિપુરા આસામ હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) દેવી અહલ્યાબાઈ હોલકર એરપોર્ટ કયા શહેરમાં આવેલું છે ? ગ્વાલિયર જબલપુર ઈન્દોર ભોપાલ ગ્વાલિયર જબલપુર ઈન્દોર ભોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતની વસ્તી ગણતરી 2011ને ધ્યાને લેતા ક્યાં રાજ્યમાં સ્ત્રીશિક્ષણ સૌથી વધારે છે ? ગોવા કેરળ મિઝોરમ ત્રિપુરા ગોવા કેરળ મિઝોરમ ત્રિપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં નીચે દર્શાવેલા રાજ્યો પૈકી કયા રાજ્યમાં વનાચ્છાદન સૌથી ઓછું છે ? હરિયાણા પંજાબ ઉત્તરપ્રદેશ રાજસ્થાન હરિયાણા પંજાબ ઉત્તરપ્રદેશ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP