Loading [Contrib]/a11y/accessibility-menu.js

સંસ્થા (Organization)
જયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (GSI)નું વડુમથક ક્યા આવેલું છે ?

બેંગલુરુ
હૈદરાબાદ
કોલકતા
મુંબઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંસ્થા (Organization)
યુનાઈટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (UNDP)નું વડુમથક કયા આવેલું છે ?

કીવ
જીનિવા
ન્યૂયોર્ક
લંડન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંસ્થા (Organization)
રાષ્ટ્રસંઘ (UNO) દ્વારા બાળ હક્કો માટે તૈયાર કરેલ જાહેરનામામાં જાહેર કરેલા હક્કોની સંખ્યા કેટલી છે ?

12
11
13
10

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંસ્થા (Organization)
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO)નું વડુમથક ક્યા આવેલું છે ?

પુણે
શ્રી હરિકોટા
બેંગલુરુ
નવી દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP