સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કઈ પ્રોડક્ટને GST માંથી કરમુક્તિ આપવામાં આવે છે ? દૂધ કમ્પ્યુટર મોબાઈલ બેટરી દૂધ કમ્પ્યુટર મોબાઈલ બેટરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર એકાકી વેપારી માટે નાદારની જીવન વીમા પોલિસી નાદારની દેવું ચૂકવવા મિલકત તરીકે ગણાય કે કેમ ? એકપણ જવાબ નહિ. ગણાય ન ગણાય તેની પર લોન હોય તો જ ગણાય. એકપણ જવાબ નહિ. ગણાય ન ગણાય તેની પર લોન હોય તો જ ગણાય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર શેરની આંતરિક કિંમત ₹ 200 છે. બજાર કિંમત 150 છે તો બજાર કિંમત શોધો. 100 300 250 150 100 300 250 150 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર સામાન્ય રીતે સરેરાશના કયા માપનો ઉપયોગ થાય છે ? મધ્યસ્થ ગુણોત્તર મધ્યક બહુલક મધ્યક મધ્યસ્થ ગુણોત્તર મધ્યક બહુલક મધ્યક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કઈ ગૌણ માહિતી નથી ? સમાચારપત્રો દ્વારા મળતી માહિતી ખાનગી સંસ્થાનાં પ્રકાશનો દ્વારા મળતી માહિતી ટપાલ દ્વારા તપાસથી મળતી માહિતી બિન પ્રચલિત ઉદ્ગમસ્થાનો દ્વારા મળતી માહિતી સમાચારપત્રો દ્વારા મળતી માહિતી ખાનગી સંસ્થાનાં પ્રકાશનો દ્વારા મળતી માહિતી ટપાલ દ્વારા તપાસથી મળતી માહિતી બિન પ્રચલિત ઉદ્ગમસ્થાનો દ્વારા મળતી માહિતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર વર્તમાન સમયે ₹ 2,000 વાર્ષિક 12% ના વ્યાજે 6 માસિક ધોરણે ચક્રવૃદ્ધિ થતાં હોય તો 3 વર્ષના અંતે તેનું મૂલ્ય કેટલું થાય ? ₹ 2,738 ₹ 3,287 ₹ 2,837 ₹ 3,782 ₹ 2,738 ₹ 3,287 ₹ 2,837 ₹ 3,782 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP