કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) ગુડ્સ એન્ડ સર્વિસીઝ ટેક્સ (GST) દિવસ ક્યારે મનાવાય છે ? 28 જૂન 30 જૂન 1 જુલાઈ 29 જૂન 28 જૂન 30 જૂન 1 જુલાઈ 29 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) FIDE (Federation International Des Echecs) કઈ રમત સાથે સંકળાયેલ છે ? બેડમિન્ટન ચેસ શૂટિંગ હોકી બેડમિન્ટન ચેસ શૂટિંગ હોકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં રજૂ કરવામાં આવેલું પ્રદર્શન “આઝાદ કી શૌર્યગાથા' ક્યા સ્વતંત્રતા સેનાની સાથે સંબંધિત છે ? ભગતસિંહ સરદાર પટેલ ચંદ્રશેખર આઝાદ મદનલાલ ધીંગરા ભગતસિંહ સરદાર પટેલ ચંદ્રશેખર આઝાદ મદનલાલ ધીંગરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) નીચેના વિધાનો પૈકી સાચું / સાચાં વિધાન / વિધાનો પસંદ કરો. આપેલ બંને નાણાકીય સ્થિરતા અહેવાલ ત્રિવાર્ષિક ધોરણે રજૂ કરાય છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ વર્ષ 2021માં 23મો નાણાકીય સ્થિરતા અહેવાલ રજૂ કર્યો. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને નાણાકીય સ્થિરતા અહેવાલ ત્રિવાર્ષિક ધોરણે રજૂ કરાય છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ વર્ષ 2021માં 23મો નાણાકીય સ્થિરતા અહેવાલ રજૂ કર્યો. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) ભારતનું પ્રથમ સ્વદેશી વિમાનવાહક જહાજ lNS વિક્રાંત (IAC-1) કયા વર્ષમાં કમિશન થવાની સંભાવના છે ? વર્ષ 2024 વર્ષ 2025 વર્ષ 2033 વર્ષ 2022 વર્ષ 2024 વર્ષ 2025 વર્ષ 2033 વર્ષ 2022 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં કયા રાજ્યે વર્ષ 2021-24 માટે ઇન્ફોર્મેશન ટેકનોલોજી પોલિસી લોન્ચ કરી ? આંધ્ર પ્રદેશ તેલંગાણા મહારાષ્ટ્ર કર્ણાટક આંધ્ર પ્રદેશ તેલંગાણા મહારાષ્ટ્ર કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP