Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) GST સહેલી વેબ પોર્ટલનો શુભઆરંભ કઈ યોજના દ્વારા કરવામાં આવ્યો ? મુખ્યમંત્રી ગ્રામોદય યોજના આપેલ પૈકી એક પણ નહીં સુજલામ સુફલામ યોજના સૂર્ય શક્તિ કિસાન યોજના મુખ્યમંત્રી ગ્રામોદય યોજના આપેલ પૈકી એક પણ નહીં સુજલામ સુફલામ યોજના સૂર્ય શક્તિ કિસાન યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) લોકસભા દ્વારા જાહેર અન્ડરટેકિગ્સ માટેની સમિતિની રચના કયા વર્ષમાં કરવામાં આવી હતી ? 1953 1956 1963 1964 1953 1956 1963 1964 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ગુજરાત રાજ્યના 2019-20ના બજેટમાં કુલ કેટલા ફલાય ઓવર બનાવવા માટેની મંજુરી અપાઇ છે ? 100 70 75 80 100 70 75 80 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ ન્યાયમૂર્તિ કોને ઉદ્દેશીને પોતાનું રાજીનામું મોકલે છે ? રાષ્ટ્રપતિ વડાપ્રધાન ઊપરાષ્ટ્રપતિ ગૃહમંત્રી રાષ્ટ્રપતિ વડાપ્રધાન ઊપરાષ્ટ્રપતિ ગૃહમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) માનવ શરીરમાં કુલ કેટલા રંગસૂત્રો હોય છે ? 44 46 23 22 44 46 23 22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) નીચેનામાંથી કયો શબ્દ જીવનનો પર્યાય નથી ? આવરદા આયખું જગત જિંદગી આવરદા આયખું જગત જિંદગી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP