ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતની કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં પસાર કરવામાં આવેલ GST બિલ એ બંધારણનો કેટલામો સુધારો છે ? 221 મો 212 મો 122 મો 121 મો 221 મો 212 મો 122 મો 121 મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) રૂપિયાની નોટો છાપવાની શરૂઆત કયા વર્ષમાં થઈ ? 1850 1901 1980 1861 1850 1901 1980 1861 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નાણાકીય વર્ષ જાન્યુઆરીથી ડિસેમ્બર માટેના બદલાવની ભલામણ કરનાર સરકાર દ્વારા નિયુક્ત થયેલ સમિતિના અધ્યક્ષ કોણ હતા ? અરુણ જેટલી શંકર આચાર્ય પી.વી. રાજારામન હસમુખ અઢિયા અરુણ જેટલી શંકર આચાર્ય પી.વી. રાજારામન હસમુખ અઢિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 'ડિમેટ એકાઉન્ટ' સંબોધન કયા વ્યવસાય માટે વપરાય છે ? વિદેશી હુંડીયામણ ઝવેરી બજાર અનાજ બજાર શેરબજાર વિદેશી હુંડીયામણ ઝવેરી બજાર અનાજ બજાર શેરબજાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) સહકારી બેંકો RBI ના નિયમન હેઠળ કયારે આવી ? 1991 2002 1937 1966 1991 2002 1937 1966 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) રિઝર્વ બેન્કના ગવર્નર ઉર્જિત પટેલ મૂળ કયા જિલ્લાના વતની છે ? અમરેલી ભાવનગર સુરત ખેડા અમરેલી ભાવનગર સુરત ખેડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP