કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
તાજેતરમાં સુપ્રીમ કોર્ટે GST કાયદા બનાવવા માટે રાજ્યોની સત્તા અંગે એક મહત્વનો નિર્ણય આપ્યો હતો. તેના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?

સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે કાઉન્સિલની ભલામણો તેમના માટે બંધનકર્તા નથી. તથા સુપ્રીમ કોર્ટનો નિર્ણય ગુજરાત હાઈકોર્ટના નિર્ણયને સમર્થન આપતો આવ્યો છે કે કેન્દ્ર ભારતીય આયાતકારો પર દરિયાઈ માલ માટે ઈન્ટિગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (IGST) લાદી શકે નહીં.
આપેલ તમામ
સુપ્રીમ કોર્ટે લોકશાહીના સારા માટે ‘સહકારી સંઘવાદ'ના મહત્વને સમર્થન આપતા તેના ચૂકાદામાં જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય GST પર કાયદો ઘડવા માટે ‘એક સમાન અને અનન્ય શક્તિઓ’ ધરાવે છે.
સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે માલની આયાતના કિસ્સામાં ચૂકવવામાં આવતા દરિયાઈ માલ પરનો GST ગેરબંધારણીય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે બોંગોસાગર દ્વિપક્ષીય નૌસેના અભ્યાસનું આયોજન કર્યું હતું ?

મ્યાનમાર
ઈન્ડોનેશિયા
શ્રીલંકા
બાંગ્લાદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
તાજેતરમાં ___ ને ‘કોમ્પ્લેટ એવિએટર’ તરીકે આર્મીમાં સામેલ કરવામાં આવ્યા છે. આ સાથે આ પદ પર પહોંચનાર તેઓ પ્રથમ મહિલા અધિકારી બન્યા છે.

કેપ્ટન અભિલાષા ચૌધરી
કેપ્ટન અભિલાષા જોષી
કેપ્ટન અભિલાષા બરાક
કેપ્ટન અભિલાષા શર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
વર્ષ 2022ની ‘આંતરરાષ્ટ્રીય સંયુક્ત રાષ્ટ્ર શાંતિરક્ષક દિવસ’ની થીમ શું છે ?

આપેલ પૈકી એક પણ નહીં
Man in peacekeeping- A key to peace
Youth in peacekeeping- A key to peace
People. Peace. Progress. The power of Partnerships

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP