કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં નેશનલ મ્યુઝિયમ ઓફ કસ્ટમ્સ એન્ડ GSTનું ઉદ્ઘાટન ક્યા રાજયમાં કરાયું ? કેરળ ગોવા પશ્ચિમ બંગાળ મહારાષ્ટ્ર કેરળ ગોવા પશ્ચિમ બંગાળ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ઈન્દિરા ગાંધી શહેરી રોજગાર યોજના ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? મહારાષ્ટ્ર રાજસ્થાન ગુજરાત મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન ગુજરાત મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાઈકોટ્રોપિક સબ્સટન્ટ એક્ટ, 1985 વર્તમાનમાં ક્યા મંત્રાલયના અધિકાર ક્ષેત્રમાં આવે છે. સહકાર મંત્રાલય સંરક્ષણ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય નાણાં મંત્રાલય સહકાર મંત્રાલય સંરક્ષણ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય નાણાં મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં તાતા પાવર સોલર સિસ્ટમ્સે ક્યા રાજ્યના કાયમકુલમમાં ભારતનો સૌથી મોટો ફ્લોટિંગ સોલર પાવર પ્રોજેક્ટ શરૂ કર્યો ? કેરળ તમિલનાડુ આંધ્ર પ્રદેશ કર્ણાટક કેરળ તમિલનાડુ આંધ્ર પ્રદેશ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા રાજ્યે લર્નિંગ ગેપને ભરવા માટે એનમ એન્ડ્રુમ યોજના શરૂ કરી ? તમિલનાડુ આંધ્ર પ્રદેશ કર્ણાટક કેરળ તમિલનાડુ આંધ્ર પ્રદેશ કર્ણાટક કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) બૈખો ઉત્સવ ક્યા રાજયમાં મનાવવામાં આવે છે ? કેરળ છત્તીસગઢ બિહાર આસામ કેરળ છત્તીસગઢ બિહાર આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP