ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી કઈ જોગવાઈ હેઠળ GST કાઉન્સિલની રચના કરવામાં આવી છે ? બંધારણમાં નવા અનુચ્છેદ 124Aનો ઉમેરો અનુચ્છેદ 297Aમાં સુધારો બંધારણની પહેલી અનુસૂચિમાં સુધારો આપેલ તમામ બંધારણમાં નવા અનુચ્છેદ 124Aનો ઉમેરો અનુચ્છેદ 297Aમાં સુધારો બંધારણની પહેલી અનુસૂચિમાં સુધારો આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના ક્યા રાષ્ટ્રપતિએ તેમને મળેલી વિશેષ સતા (પોકેટ વીટો) અંતર્ગત સંસદે પસાર કરેલ બીલ લાંબા સમય સુધી પોતાની પાસે મૂકી રાખ્યું હતું ? જ્ઞાની ઝૈલસિંઘ ડો. શંકરદયાળ શર્મા આર. વ્યંકટરામન વી.વી. ગીરી જ્ઞાની ઝૈલસિંઘ ડો. શંકરદયાળ શર્મા આર. વ્યંકટરામન વી.વી. ગીરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વિધાનસભાના અધ્યક્ષ કેવા સંજોગોમાં ગૃહમાં મતદાન કરવાનો અધિકાર ધરાવે છે ? મુખ્યમંત્રી કહે તો મંત્રીમંડલના હિતમાં સરખા મત થાય ત્યારે વિપક્ષના નેતા વિનંતી કરે તો મુખ્યમંત્રી કહે તો મંત્રીમંડલના હિતમાં સરખા મત થાય ત્યારે વિપક્ષના નેતા વિનંતી કરે તો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણમાં 74માં સુધારા અન્વયે ક્યાં અનુચ્છેદમાં નગરપાલિકાઓ બાબતની જોગવાઈઓ ઉમેરવામાં આવી ? અનુચ્છેદ -245 અનુચ્છેદ -243 અનુચ્છેદ -241 અનુચ્છેદ -242 અનુચ્છેદ -245 અનુચ્છેદ -243 અનુચ્છેદ -241 અનુચ્છેદ -242 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણની ડ્રાફટીંગ કમિટીના ચેરમેન કોણ હતાં ? ડૉ.બી. આર. આંબેડકર આપેલ માંથી કોઈ પણ નહીં કે.એમ. મુનસી ડૉ.રાજેન્દ્ર પ્રસાદ ડૉ.બી. આર. આંબેડકર આપેલ માંથી કોઈ પણ નહીં કે.એમ. મુનસી ડૉ.રાજેન્દ્ર પ્રસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'મોબ લીન્ચિંગ' વિશે નીચેનામાંથી કયું/ કયા વિધાન / વિધાનો સાચાં છે ? મોબ લીન્ચિંગએ બંધારણની અનુચ્છેદ 21નુ ઉલ્લંઘન કરે છે. સુપ્રીમ કોર્ટના દિશાનિર્દેશો અનુસાર મોબ લીન્ચિંગની ઘટનાઓ સુનાવણી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં થવી જોઈએ. આપેલ તમામ મોબ લીન્ચિંગના નિયંત્રણ માટે કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં રાજીવ ગૌબા (ગૃહ સચિવ)ની અધ્યક્ષતામાં સમિતિની રચના કરવામાં આવી. મોબ લીન્ચિંગએ બંધારણની અનુચ્છેદ 21નુ ઉલ્લંઘન કરે છે. સુપ્રીમ કોર્ટના દિશાનિર્દેશો અનુસાર મોબ લીન્ચિંગની ઘટનાઓ સુનાવણી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં થવી જોઈએ. આપેલ તમામ મોબ લીન્ચિંગના નિયંત્રણ માટે કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં રાજીવ ગૌબા (ગૃહ સચિવ)ની અધ્યક્ષતામાં સમિતિની રચના કરવામાં આવી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP