ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) કેન્દ્ર સરકાર દ્વારા GST Bill પસાર થયા બાદ નીચેના પૈકી કયા વેરાઓ નાબુદ કરવામાં આવશે ?1) આવક વેરો 2) સર્વિસ ટેક્સ3) મૂલ્ય વર્ધિત વેરો4) એક્સાઇઝ ડયુટી 1 થી 4 તમામ 1 1 અને 2 2, 3 અને 4 1 થી 4 તમામ 1 1 અને 2 2, 3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) કૃષિ અને આનુષાંગિક પ્રવૃત્તિઓનો વાર્ષિક વિકાસ દર કેટલો મળે તો ભારતીય અર્થવ્યવસ્થાનો વિકાસ જાળવી શકાય ? 4 ટકા 8 ટકા 10 ટકા 6 ટકા 4 ટકા 8 ટકા 10 ટકા 6 ટકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ચોથી પંચવર્ષીય યોજનાનો સમય ગાળો શું હતો ? 2002 - 2007 1950 - 1955 1969 - 1974 1951 - 1956 2002 - 2007 1950 - 1955 1969 - 1974 1951 - 1956 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) કૃષિ ધિરાણ માટેની બેંક NABARDનું આખું નામ શું છે ? National bank for agriculture and rural development National bank for rural development એકેય નહીં National Aid Bank for agriculture department National bank for agriculture and rural development National bank for rural development એકેય નહીં National Aid Bank for agriculture department ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેના પૈકી કોણે દ્વિતીય પંચવર્ષીય યોજના વિકસાવી હતી ? વી. કે. આર. વી.રાવ એ. કે. સેન એસ. ચક્રવર્તી પી. સી. મહાલનોબીસ વી. કે. આર. વી.રાવ એ. કે. સેન એસ. ચક્રવર્તી પી. સી. મહાલનોબીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેનામાંથી કયું આર્થિક પદ્ધતિનું ઉદાહરણ છે ? મંદી ધર્મ લગ્ન મૂડીવાદ મંદી ધર્મ લગ્ન મૂડીવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP