કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) એવિયન ફલૂ (H5N1)નો પ્રથમ માનવ કેસ ક્યા નોંધાયો ? ભારત ચીન ઈંગ્લેન્ડ રશિયા ભારત ચીન ઈંગ્લેન્ડ રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO)ની સ્થાપના દિવસ મનાવાયો, DRDOની સ્થાપના ક્યા વર્ષે કરવામાં આવી હતી ? વર્ષ 1969 વર્ષ 1950 વર્ષ 1958 વર્ષ 1964 વર્ષ 1969 વર્ષ 1950 વર્ષ 1958 વર્ષ 1964 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા રાજ્યે પેન્શનરો માટે ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ લૉન્ચ કર્યું ? છત્તીસગઢ પશ્ચિમ બંગાળ ઉત્તરાખંડ ઓડિશા છત્તીસગઢ પશ્ચિમ બંગાળ ઉત્તરાખંડ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા રાજ્યમાં લોસૂંગ અને નામસૂંગ મહોત્સવ મનાવાયો ? મણિપુર આસામ સિક્કિમ મેઘાલય મણિપુર આસામ સિક્કિમ મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં કયા દેશે મેન પોર્ટેબલ એન્ટિ ટેન્ક ગાઈડેડ મિસાઈલ (MPATGM)નું પરીક્ષણ કર્યું ? ચીન રશિયા અમેરિકા ભારત ચીન રશિયા અમેરિકા ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચાં વિધાન/વિધાનો પસંદ કરો. તાજેતરમાં શિક્ષણ મંત્રાલયે ભારતમાં શાળાના બાળકોને યુદ્ધ નાયકોનો પરિચય કરાવવા માટે ‘વીર ગાથા પ્રોજેક્ટ’ શરૂ કર્યો છે. આપેલ પૈકી એક પણ નહીં વીર ગાથા પ્રોજેક્ટનું આયોજન આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે કરાઈ રહ્યું છે. આપેલ બંને તાજેતરમાં શિક્ષણ મંત્રાલયે ભારતમાં શાળાના બાળકોને યુદ્ધ નાયકોનો પરિચય કરાવવા માટે ‘વીર ગાથા પ્રોજેક્ટ’ શરૂ કર્યો છે. આપેલ પૈકી એક પણ નહીં વીર ગાથા પ્રોજેક્ટનું આયોજન આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે કરાઈ રહ્યું છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP