કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) હેડ્સ ઓફ એશિયન કોસ્ટ ગાર્ડ એજન્સીઝ મીટિંગ (HACGAM)નું આયોજન ક્યા કરાયું ? કોચી વિશાખાપટ્ટનમ નવી દિલ્હી મુંબઈ કોચી વિશાખાપટ્ટનમ નવી દિલ્હી મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) ક્રેડિટ ગેરેન્ટી સ્કીમ ફોર સ્ટાર્ટઅપ્સ (CGSS) ક્યા મંત્રાલય સાથે સંબંધિત છે ? નાણાં મંત્રાલય કોર્પોરેટ બાબતોનું મંત્રાલય MSME મંત્રાલય વાણિજય અને ઉદ્યોગ મંત્રાલય નાણાં મંત્રાલય કોર્પોરેટ બાબતોનું મંત્રાલય MSME મંત્રાલય વાણિજય અને ઉદ્યોગ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) ઈન્ટરનેશનલ સોલર એલાયન્સ (ISA)ની 5મી બેઠકનું આયોજન ક્યા કરાયું હતું ? નવી દિલ્હી ગાંધીનગર બેંગલુરુ ભોપાલ નવી દિલ્હી ગાંધીનગર બેંગલુરુ ભોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) 2 ઓક્ટોબર કયો દિવસ મનાવાય છે ? મહાત્મા ગાંધી જયંતી આપેલ તમામ આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ લાલ બહાદુર શાસ્ત્રી જયંતી મહાત્મા ગાંધી જયંતી આપેલ તમામ આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ લાલ બહાદુર શાસ્ત્રી જયંતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) નીચે પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. ચૂંટણી પ્રતીકો (આરક્ષણ અને ફાળવણી) ઓર્ડર, 1968 ચૂંટણી પંચને રાજકીય પક્ષોને ચૂંટણી પ્રતીકો ફાળવવાની સત્તા આપે છે. એક પણ નહીં ચૂંટણી પંચે મહારાષ્ટ્રના CM એકનાથ શિંદેની આગેવાની હેઠળના શિવસેનાના જૂથને ‘બે તલવાર સાથે ઢાલ’નું પ્રતીક ફાળવ્યું. આપેલ બંને ચૂંટણી પ્રતીકો (આરક્ષણ અને ફાળવણી) ઓર્ડર, 1968 ચૂંટણી પંચને રાજકીય પક્ષોને ચૂંટણી પ્રતીકો ફાળવવાની સત્તા આપે છે. એક પણ નહીં ચૂંટણી પંચે મહારાષ્ટ્રના CM એકનાથ શિંદેની આગેવાની હેઠળના શિવસેનાના જૂથને ‘બે તલવાર સાથે ઢાલ’નું પ્રતીક ફાળવ્યું. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) રાનીપુર વન્યજીવ અભયારણ્ય ક્યા રાજ્યનું ચોથું ટાઈગર રિઝર્વ બન્યું ? ઉત્તર પ્રદેશ પશ્ચિમ બંગાળ ઉત્તરાખંડ બિહાર ઉત્તર પ્રદેશ પશ્ચિમ બંગાળ ઉત્તરાખંડ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP